- MI vs CSKની મેચમાં રોહિતે બનાવ્યો રેકોર્ડ
- ટી-20માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી રોહિત
- બીજા સ્થાન પર કોહલી તો ત્રીજા પર ધોનીનું સ્થાન
IPL-2024 માં એક પછી એક નવા રેકોર્ડ બની રહ્યા છે. જેમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં ધોનીએ ત્રણ સિક્સર ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યા બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો, જેમાં હવે રોહિતે ટી-20 ક્રિકેટમાં 500 સિક્સર ફટકારવાનો નવો ઈતિહાસ બનાવ્યો છે.













