- કેટાલુનિયા રેડ અને સોહલ હોસ્પિટલ વચ્ચે રમાઈ T10 મેચ
- સોહલ હોસ્પિટલ ટીમના 6 ખેલાડીઓ થયા રન આઉટ
- 6 ખેલાડીઓ રન આઉટ થયા બાદ પણ ટીમની શાનદાર જીત
યુરોપિયન ક્રિકેટ લીગના T10 મેચમાં કેટાલુનિયા રેડ અને સોહલ હોસ્પિટલ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. જે દરમિયાન સોહલ હોસ્પિટલ ટીમે અદભૂત જીત મેળવી હતી. તેમની અડધાથી વઘુ ટીમ રન આઉટ થઇ ગઇ હતી. તે પછી પણ ટીમે આશ્ચર્યજનક રેકોર્ડ બનાવી અદભૂત વિજય મેળવ્યો હતો.
અડધાથી વધુ ટીમ થઇ રન આઉટ













