- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો
- ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
- ઝોમેટો-સ્વિગીએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને ટ્રોલ કરી
T20 વર્લ્ડકપ 2024માં ભારત-પાકિસ્તાનની મેચ હવેથી થોડા કલાકોમાં શરૂ થવા જઈ રહી છે. આ મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે. ભારતીય પ્રશંસકો ભારતીય ટીમની તાકાત અને પાકિસ્તાની ટીમની નબળાઈ અંગે સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ પાકિસ્તાનની ટીમ પર નિશાન સાધતા પણ જોવા મળે છે. ક્રિકેટના ચાહકોની સાથે હવે ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ પણ પાકિસ્તાની ચાહકો પર નિશાન સાધનારા લોકો સાથે જોડાઈ છે.
ઝોમેટો













