- T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થયો છે
- ભારતીય ટીમ 5 જૂનથી અભિયાનની શરૂઆત કરશે
- ભારતીય ટીમમાં રિયાન પરાગને સ્થાન મળ્યું ન હતું
T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થયો છે. ભારતીય ટીમ 5 જૂનથી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે ટીમ ઈન્ડિયામાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ વખતે BCCIએ ટીમમાં IPL 2024માં ધમાકેદાર દેખાવ કરનારા કેટલાક ખેલાડીઓને પણ પસંદ કર્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમને IPLમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. હવે તેમાંથી એક ખેલાડીનું દર્દ છલકાયું છે.
'વર્લ્ડકપ જોવા નથી માગતો'













