- વિરાટ IPLમાં 6 રન બનાવીને ખાસ સિદ્ધિ હાસલ કરશે
- વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 11994 રન બનાવ્યા
- વિરાટ કોહલીએ અત્યાર સુધી 376 T20 મેચ રમી છે
IPL 2024 શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. જ્યારે RCB ટીમ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. CSK સામેની મેચમાં વિરાટ કોહલી માત્ર 6 રન બનાવીને ઈતિહાસ રચશે.
આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે













