- મહિલા T20 વર્લ્ડકપ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
- મહિલા T20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે
- આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 20મી ઓક્ટોબરે રમાશે
ICCએ મહિલા T20 વર્લ્ડકપ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે બાંગ્લાદેશ T20 વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે.
3 ઓક્ટોબરથી શરૂ થશે













