Meityએ સામાન્ય લોકોની સુવિધા માટે થોડા વર્ષો પહેલા DigiLocker સેવા શરૂ કરી હતી. ડિજીલોકરમાં દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રાખી શકાય છે. તમે તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખી શકો છો. તમને WhatsApp પર પણ આવી જ સુવિધા મળી રહી છે. જેના દ્વારા તમે ગમે ત્યારે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તમે WhatsApp પર નંબર સેવ કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે WhatsApp પરથી ડાઉનલોડ કરો Aadhar card













