- ગૂગલ પર કંઈપણ સર્ચ કર્યા પછી આ રીતે ડિલીટ કરો હિસ્ટ્રી
- સર્ચ હિસ્ટ્રી સામે આવવાને કારણે તમે મુશ્કેલીમાં મુકાય શકો છો
- સર્ચ હિસ્ટ્રીને હંમેશા માટે ડિલીટ કરવી જરૂરી છે
ગુગલ પર લોકો ખૂબ સર્ચ કરે છે અને સર્ચ કર્યા પછી હિસ્ટ્રી ડિલીટ કરી દે છે અને વિચારે છે કે હવે તેમને ગૂગલ પર જે પણ સર્ચ કર્યું છે તેના વિશે કોઈને ખબર નહીં પડે. તમે હિસ્ટ્રી ડિલીટ કરી દીધી છે પરંતુ તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. તમે વિચારતા હશો કે કેવી રીતે, પરંતુ આ વાત સાચી છે. બ્રાઉઝરમાંથી હિસ્ટ્રી ડિલીટ કરવાથી કંઈ થશે નહીં, તમારે સર્ચ હિસ્ટ્રી પરમેન્ટ માટે ડિલીટ કરવી પડશે, નહીં તો આ ડેટા તમારા માટે કોઈ દિવસ મોટી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે.
મુશ્કેલીથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે ગૂગલ સર્ચની મદદથી તમારા સર્ચ હિસ્ટ્રીને પરમેન્ટ ડિલીટ કરો. તમને જણાવી દઈએ કે તમે તમારી સર્ચ હિસ્ટ્રીને પરમેન્ટ કેવી રીતે ડિલીટ કરવી. આ કામ કરવા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.













