આરોપી વિદ્યાર્થીએ પરીક્ષા માંટે માંગી મંજૂરી અને ધો.10ની બોર્ડ પરીક્ષા આપવા માંગી મંજૂરી, શાળાના આચાર્યએ પરિક્ષાનો ઇન્કાર કર્યો અને હત્યા બાદ આરોપીને સ્કૂલે કાઢી મૂક્યો હતો.


[[$googlead]]

અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ ફરી વિવાદમાં

વિદ્યાર્થીઓના એડમિશનને લઈ વિવાદ થયો છે અને RTE હેઠળ એડમિશન ન આપ્યાનો દાવો, માયનોરિટીથી વંચિત રખાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, 2400 વિદ્યાર્થીઓને વંચિત રાખ્યાનો દાવો છે અને હાલ સેવન્થ-ડે સ્કૂલ છે સરકાર હસ્તક.


[[$alsoread]]

આ પણ વાંચો : Ahmedabadમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ Video


  • Follow us on: