ઇન્દોર, કુવૈતની ફલાઇટ પણ મોડી પડી હતી સાથે સાથે શારજાહ, જામનગર, અજમેરની ફ્લાઇટ, ઇન્દોર, રાયપુર, બેલગાવ સહિતની ફલાઇટ લેટ પડી હતી. છેલ્લા એક અઠવાડીયાથી અલગ-અલગ ફલાઈટ લેટ પડી રહી છે. અને મુસાફરોને તકલીફ પડી રહી છે.


[[$googlead]]

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ હતી

5 ફેબ્રુઆરીની સવારની એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી. જેને કારણે દિલ્હીથી રાજકોટ આવતા અને રાજકોટથી દિલ્હી જવા માંગતા 200 થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા ટેકનિકલ ખામીને લીધે ફ્લાઇટ મોડી પડી હોવાનું કરણ આપવામાં આવ્યું હતું.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagarમાં પોલીસવાનમાં રીલ બનાવવાના કેસમાં હોમગાર્ડ દશરથ રાવળ સસ્પેન્ડ, જુઓ Video


  • Follow us on: