આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા છે અને આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લોકો લઈ રહ્યાં છે, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત. બીજી તરફ આબુનું તાપમાન શૂન્ય તરફ પહોંચી રહ્યું છે. માઉન્ટ આબુ, અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર, હાલમાં શીત લહેરની ઝપેટમાં છે.


[[$googlead]]

​આબુમાં જોરદાર ઠંડીનો માહોલ

રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે, આબુમાં દર શિયાળામાં તાપમાન માઈનસમાં પહોંચે છે અને આવા સમયે પ્રવાસીઓ ઠંડીનો અનુભવ લેવા માટે પણ આબુ પહોંચતા હોય છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Surendranagar News : પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે


  • Follow us on: