આરોપીઓ ભંગારની લારી કાઢી રેકી કરતા અને હીરા રમેશ વડેચા, ભરત દેવીપૂજકની ધરપકડ પોલીસે કરી છે, ઝડપાયેલ રમેશ વિરુદ્ધ 5 જેટલા ગુના નોંધાયેલા છે. ભુજના સહજાનંદ પાર્કમાં ચોરી કરી હતી અને આરોપી પાસેથી 5.16 લાખના ઘરેણાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આરોપીએ ગાર્ડન સીટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
ભુજના સહજાનંદ પાર્કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
ભુજ એ,ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી પાડયા છે, અને આરોપી પાસેથી 5.16 લાખના ઘરેણાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આરોપીઓ ભંગારની લારી કાઢી રેકી કરતા અને બાદમાં બંધ મકાનમાં ચોરીના બનાવને અંજામ આપતા હતા, આરોપીએ ગાર્ડન સીટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, આરોપી રમેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના સામે પાંચ જેટલા ગુન્હા નોંધાયેલા છે.
આ પણ વાંચો : CNG અને PNG વપરાશ કર્તાઓ માટે ખુશખબરી, 1 જાન્યુઆરીથી સસ્તા થશે બન્નેના ભાવ, જુઓ Video









