ગુનાખોરીને અનેક રુપોને પહોંચી વળવા સુધારા થશે અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ પર લગામ કસવા સુધારો થશે, સંગઠિત ગુનાની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરાશે અને જેલવાસ - મિલકત જપ્તીની કલમો ધારદાર બનાવશે, ગૃહ વિભાગ ગૃહમાં લાવી શકે સુધારા વિધેયક.


[[$googlead]]

બજેટ સત્રમાં શ્રમ રોજગાર વિભાગ લાવશે સુધારા વિધેયક

ગુજરાત વિધાનસભાના આવનારા બજેટ સત્ર દરમિયાન રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ મહત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવા જઈ રહ્યો છે. આ વિધેયક દ્વારા મહિલાઓને દુકાન, વ્યાવસાયિક સંસ્થા અને કારખાના સિવાયની અન્ય સંસ્થાઓમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ તે તેમની સંમતિ અને પૂરતી સુરક્ષા-સલામતીની જોગવાઈઓને આધીન રહેશે.


[[$alsoread]]

આ પણ વાંચો : Junagadhમાં ભવનાથના દર્શન કરી ભાવિકોએ પૂણ્યનું ભાથું બાંધ્યુ, જુઓ Video



  • Follow us on: