ડાકોરના ઠાકોર સાથે ભક્તો રમશે ધુળેટી અને અબીલ-ગુલાલથી થશે ઠાકોરજીનો વિશેષ શૃંગાર કરાયો છે, વહેલી સવારથી જ દર્શન માટે લાગી લાંબી કતારો અને “જય રણછોડ માખણ ચોર”ના નાદ ગુંજ્યા છે, ભજન-કીર્તનથી ભક્તિમય બન્યું વાતાવરણ, સુરક્ષા અને વ્યવસ્થામાં તંત્ર સજ્જ.


[[$googlead]]

કાળિયા ઠાકરના શણગારની આરતીના દર્શન

મંદિરમાં ફૂલછોડ ઉત્સવથી હોળીની ઉજવણી કરાઈ રહી છે અને સોનાની પિચકારી ભગવાનને કરાઈ અર્પણ, ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે અને ભક્તોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયું છે, મંદિર પરિસરમાં પોલીસ, SRP,હોમગાર્ડ તૈનાત છે, સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરાય છે અને ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરાઈ છે અને કંટ્રોલ રૂમ દ્વારા ભીડ પર નજર રખાઇ રહી છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Palitanaના કદમગીરીના ડુંગર પર પવિત્ર કમળાઈ હુતાસણી પ્રગટાવાઇ, જુઓ Video


  • Follow us on: