જેતપુરમાં સતત ભૂકંપના આંચકાને લઈ તંત્ર એક્શનમાં છે અને મામલતદારની શિક્ષકો, તલાટી, આરોગ્ય સ્ટાફ સાથે બેઠક કરવામાં આવી છે, ભૂકંપને લઈને કોઈ ભય ન ફેલાવે તેવી સૂચના અપાઈ છે અને ભૂકંપના આંચકાને લઈને કંટ્રોલરૂમ શરૂ કરાયો છે, કંટ્રોલ રૂમનો નંબર 9429916996 જાહેર કરાયો છે.
જેતપુર શહેર અને ગ્રામ્યમાં ભૂકંપના આંચકા
રાત્રે 8:44 વાગ્યાથી અત્યાર સુધી 8 આંચકા
સવારે 06:19 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ
સવારે 06:56 કલાકે 2.9 તીવ્રતાનો ભૂકંપ
સવારે 06:58 કલાકે 3.2 તીવ્રતાનો ભૂકંપ
સવારે 07:10 કલાકે 2.9 તીવ્રતાનો ભૂકંપ
સવારે 07:13 કલાકે 2.9 તીવ્રતાનો ભૂકંપ
સવારે 07:33 કલાકે 2.7 તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું એપિ સેન્ટર ઉપલેટાથી 28 કિમી દૂર
આ પણ વાંચો : Gandhinagar જિલ્લામાં કોંગો ફીવરનો કેસ આવ્યો સામે, જુઓ Video









