ચોક્કસ ઉમેદવારોની પસંદગીનો તખ્તો ઘડાયાની શંકા છે અને IQACમાં હરિકૃષ્ણાના ઉમેદવારની પસંદગી ફાઇલની ચર્ચા ચાલી રહી છે. ગુજ. યુનિ.ના ઉમેદવારોની પસંદગી ફાઇનલ હોવાની ચર્ચા, સિનિયર અને અનુભવી ઉમેદવારોનો કાંટો કાઢી નાખવા નિયમોમાં બાંધછોડ કરાઈ. IQACમાં હરિકૃષ્ણાના અને CCDCમાં ગુજરાત યુનિવર્સિટીના ઉમેદવારોની પસંદગી ફાઇનલ હોવાની ચાલતી ચર્ચા.


[[$googlead]]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ બાદ BCA સેમ.5નું પેપર રદ કરાયું હતુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર-5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું. પ્રિન્સિપાલે ઇન્ટર્નલ પરીક્ષામાં જે પેપર કાઢ્યું તે જ યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં પૂછતા રદ કરાયું છે, જામનગરની એચ.જે દોશી કોલેજના પ્રિન્સિપાલે ઈન્ટર્નલ પરીક્ષામાં જે પેપર કાઢ્યું હતું તે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મુખ્ય પરીક્ષામાં હતુ અને બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું.


[[$alsoread]]

આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં રજાના દિવસોમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામત અને સર્વેની સઘન કામગીરી



  • Follow us on: