સુરતના ખજોડામાં લાગેલી આગ હજી પણ બેકાબું છે અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ કરી બ્લેકલિસ્ટ કરવા કોંગ્રેસની માગ છે, લાખો ટન કચરો સળગતા સુરતની હવા ઝેરી બની AQIમાં પણ વધારો થયો છે અને GPCB અને પાલિકાની ઢીલાશ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, આગના ધુમાડાના કારણે વૃદ્ધઓ અને બાળકોના આરોગ્ય પર પણ અસર જોવા મળી છે, કચરા કૌભાંડની તપાસ થાઈ તે પેહલા જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ડમ્પિંગ સાઈડના CCTV ચકાસે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે.


[[$googlead]]

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે

સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી, ત્યારે પ્રદૂષણ અને પર્યાવરણના જોખમને ધ્યાને રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Rajkotમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવા દરખાસ્ત કરાઈ, જુઓ Video



  • Follow us on: