પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જપ્ત કરાયેલા અનાજનો જથ્થો, ઘઉંના 20 કટ્ટા, ચોખાના 7 કટ્ટા, ચણાના 5 કટ્ટા, કુલ અનાજના કટ્ટા 40 જપ્ત કરવામાં આવ્યા છે.આ કૌભાંડમાં સંડોવાયેલા 6 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ પકડાયેલા મુદ્દામાલને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને ગુનો નોંધીને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે સરકારી સબસિડીવાળું અનાજ ગેરકાયદેસર રીતે બજારમાં વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, જેના કારણે ગરીબ લાભાર્થીઓ તેમના હકથી વંચિત રહે છે.


[[$googlead]]

આ પણ વાંચો : Saurashtra Universityમાં ફરી ભરતીમાં વિવાદ, કુલપતિએ UGCના નિયમોનો ઉલાળિયો કર્યો, જુઓ Video


[[$alsoread]]

  • Follow us on: