વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને બે દિવસ પહેલા થયું હતું ઈફતાર પાર્ટીનું આયોજન, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને લઈ ચર્ચા પણ કરાઈ હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.


[[$googlead]]

વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઈફ્તાર પાર્ટી

સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ઇફતાર પાર્ટીના આયોજનને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. કેમ્પસમાં NSUI દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ સત્તાધીશો પાસેથી કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી નહોતી, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાયરલ થતાં મુદ્દો વધુ ગરમાયો છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Rajkot જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદથી તોતિંગ વૃક્ષ ધરાશાયી, જુઓ Video



  • Follow us on: