દીપડો પાંજરે પુરાતા દમણ વાસીઓએ હાશકારો લીધો હતો અને વહેલી સવારે દમણ માર્કેટમાં આવેલ એક ઘરમાં દીપડો ઘુસ્યો હતો, ઘરમાં રહેલ પરિવારને જાણ થતા પોલીસે પરિવારને હેમખેમ બહાર કાઢ્યો હતો અને જોકે બાદમાં વન વિભાગ દમણે રેસ્કયું ચાલુ રાખ્યું હતુ, ખુંખાર દીપડો હાથ ન લાગતા પાંજરું ગોઠવી સેલવાસ, વલસાડ, સુરત વન વિભાગની મદદ લેવાઈ હતી.


[[$googlead]]

દમણ કલેકટર સહિતના અધિકારીઓ મોડી રાત સુધી ઘટના સ્થળે હાજર રહ્યા

દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ધોબી તળાવ અને નાઈટ માર્કેટ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.


[[$alsoread]]

આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને માનસિક કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન નંબરો જાહેર


 

  • Follow us on: