બોલીવુડ એક્ટર અર્જુન કપૂર આજકાલ પોતાની બહેન અંશુલા કપૂર સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે
જેની ઝલક તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળી. અંશુલા કપૂરે વેકેશનની ઘણી સુંદર તસવીરો શેર કરી છે
કેટલીક ફોટોઝમાં અંશુલા કપૂર મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
અંશુલા કપૂર પણ પોતાના ભાઈ અર્જુન કપૂર સાથે ઘણી મસ્તી કરતી જોવા મળી રહી છે. દરેક ફોટોમાં ભાઈ-બહેનનું શાનદાર બોન્ડિંગ જોવા મળ્યું
અર્જુન પણ ફૂલ સ્વેગમાં પોઝ આપતો જોવા મળ્યો. ગોગલ્સ લગાવેલો અર્જુન ખૂબ જ ચિલ મૂડમાં દેખાયો
એક ફોટોમાં બંને ભાઈ-બહેન ટ્વિનિંગ કરતા જોવા મળ્યા. અંશુલા અને અર્જુને એક જ જેવી સ્લીપર પહેરી હતી
અંશુલાએ ફોટોઝ શેર કરતા લખ્યું, સિબ્લિંગ ટ્રિપ એક રમુજી બાબત છે. લોકો આ ફોટોઝને ખૂબ પસંદ કરી રહ્યા છે.