લગ્નના સમાચારો વચ્ચે અભિનેત્રીની નેટવર્થ પણ ચર્ચાનો વિષય બની છે
રિપોર્ટ્સ મુજબ, જેનિફર સિંગાપોરના બિઝનેસમેન વિલિયમ ઇસ્માઇલ સાથે લગ્ન કરી શકે છે
જેનિફર એક ટીવી એપિસોડ માટે અંદાજે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા અને ઇવેન્ટ્સથી પણ કરોડોની આવક કરે છે. મુંબઈમાં આલીશાન ઘર અને ઓડી-બીએમડબલ્યુ જેવી લક્ઝરી કારોનું કલેક્શન ધરાવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર વિંગેટની કુલ સંપત્તિ 42 થી 49 કરોડ રૂપિયા વચ્ચે છે
જેનિફર ભારતની સૌથી વધુ કમાણી કરતી ટીવી એક્ટ્રેસીસમાંથી એક ગણાય છે
દિલ મિલ ગયે, સરસ્વતીચંદ્ર, બેહદ અને બેપનાહથી ઘર-ઘરમાં લોકપ્રિય બની. વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, પરંતુ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા
રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રી આ વર્ષે વિલિયમ ઇસ્માઇલ સાથે લગ્ન કરી શકે છે. જેનિફર વિંગેટે લગ્નના અહેવાલો અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.