સરગુન મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે
એક્ટ્રેસ અવારનવાર પોતાની ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો શેર કરીને ફેન્સનું ધ્યાન ખેંચતી રહે છે
આ દરમિયાન તેણે પોતાની કેટલીક નવી શાનદાર ફોટોઝ શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે
લેટેસ્ટ તસવીરોમાં સરગુન પર્પલ કલરના સ્ટાઇલિશ ગાઉનમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. તેનો આ ગ્લેમરસ લુક જોઈને ફેન્સ નજર હટાવી શકતા નથી
સટલ મેકઅપ અને સ્ટ્રેટ હેરની સાથે તેનો લુક વધુ એલિગન્ટ લાગી રહ્યો છે
સરગુને કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતા પોતાના કોન્ફિડન્ટ અંદાજથી બધાના દિલ જીતી લીધા છે
સરગુને પોતાની આ તસવીરોથી સોશિયલ મીડિયાનો પારો વધારી દીધો છે. એક ફેને લખ્યું, સોની કુડી. બીજાએ કોમેન્ટ કરી, ક્વીન.