ટીવી એક્ટ્રેસ અશનૂર કૌર એકવાર ફરી પોતાના એલિગન્ટ લુકને લઈને ચર્ચામાં આવી ગઈ છે
તાજેતરમાં જ તેણે કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લુ કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
અશનૂર નેવી બ્લુ રંગનો સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો છે. ગાઉનની ફિટેડ ડિઝાઇન તેના લુકને એલિગન્ટ અને સ્ટાઇલિશ બનાવી રહી છે
ગાઉનની બેક ડિઝાઇન ક્લીન અને મોર્ડન છે, જે આઉટફિટને ગ્લેમરસ લુક આપે છે
તેણે પોતાના વાળને સોફ્ટ વેવી કર્લ્સમાં ખુલ્લા રાખ્યા છે, જે તેના ચહેરા પર સોફ્ટ ટચ ઉમેરી રહ્યા છે
અશનૂરે ગળામાં મલ્ટિ-લેયર પર્લ ચોકર નેકલેસ પહેર્યો છે, જેનાથી આખો લુક એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે
ઉપરથી તેનો આ સાઈડ લુક પણ ખૂબ જ શાનદાર છે.