6 મહિનાની થઈ સોનારિકા ભદૌરિયાની દીકરી, શેર કર્યા ક્યૂટ ફોટોઝ

credits: Instagram

ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરિયાએ ગયા વર્ષે પુત્રીને જન્મ આપ્યો હતો. આજે 5 જૂને તેમની પુત્રી 6 મહિનાની થઈ ગઈ છે

સોનારિકા ભદૌરિયાએ ઇન્સ્ટાગ્રામ પર પુત્રી સાથે ઘણા ક્યૂટ ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે

સોનારિકાએ પ્રી અને પોસ્ટ પ્રેગ્નન્સીની તસવીરો શેર કરી છે, જેમાં કેટલીકમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તો કેટલીકમાં તે પુત્રી સાથે એન્જોય કરતી દેખાઈ

દરેક તસવીરમાં સોનારિકા ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ જોવા મળી રહી છે. તેનો આ અંદાજ જોઈને ફેન્સ નજર હટાવી શકતા નથી

માતા બન્યા પછી એક્ટ્રેસની સુંદરતામાં વધુ ચાર ચાંદ લાગી ગયા છે. તેના ચહેરા પર મધરહુડ ગ્લો સાફ જોવા મળી રહ્યો છે

કેટલીકમાં એક્ટ્રેસ પોતાની પુત્રીને ખોળામાં લઈને પોઝ આપી રહી છે. સોનારિકાએ હજુ સુધી પોતાની નાની પરીનો ફેસ રિવીલ કર્યો નથી.

આ ક્યૂટ ફોટોઝ પોસ્ટ કરીને એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, 6 મહિના અંદર, 6 મહિના બહાર

મારી વ્હાલી દીકરી, પલક ઝપકાવતા જ અડધું વર્ષ ક્યારે નીકળી ગયું ખબર જ ન પડી

તારી મમ્મી બન્યાને 6 મહિના થઈ ગયા છે. તે મારી જિંદગીને એક નવો અર્થ આપી દીધો છે.

More Web Stories

મૃણાલ ઠાકુરની મનમોહક અદા, જુઓ અભિનેત્રીની ગ્લેમરસ તસવીરોબેબી પિંક મિડી ડ્રેસમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી છે પૂજા હેગડે, કિલર લુકે ફેન્સને બનાવ્યા ક્રેઝી!ખુલ્લા વાળ અને બ્લુ સાડીમાં માધુરી દીક્ષિતે વધાર્યું તાપમાન, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ!રાજા શિવાજી હિટ થતાં જ ભાગ્યશ્રીએ શેર કરી સેટ પરની તસવીરો, લખી એક ઇમોશનલ નોટView All