ક્લાસિક અંદાજમાં ચમકી બોલીવુડની ક્વીન, કંગના રનૌતની કાતિલ અદાઓ પર ફેન્સ થયા ફિદા!

credits: Instagram

કંગના રનૌતે વ્હાઇટ બેઝ વાળી સુંદર સાડી પહેરી છે, જેના પર બ્લેક પોલ્કા ડોટ્સ અને રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ બનેલી છે

સાડીનું હલકું અને ફ્લોઈ ફેબ્રિક તેના લુકને એલિગન્ટ અને ફ્રેશ બનાવી રહ્યું છે. આ આઉટફિટ મોર્ડન અને ટ્રેડિશનલ સ્ટાઇલનું શાનદાર કોમ્બિનેશન છે

સાડીની સાથે કંગનાએ મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યો છે. બ્લાઉઝ પર પણ સાડી જેવી જ ફ્લોરલ પ્રિન્ટ છે, જેનાથી આખો લુક રેટ્રો જેવો લાગી રહ્યો છે

કંગનાએ પોતાના વાળને હાઈ પોનીટેલમાં સ્ટાઇલ કર્યા છે. આગળથી વાળ સ્મૂધ છે, તો વળી નીચેની તરફ આછા કર્લ રાખવામાં આવ્યા છે

અભિનેત્રીની સુંદરતા પર એક યુઝર આ પ્રકારે ફિદા થઈ ગયો કે તેણે લગ્નનું ઓફર પણ આપી દીધું, જો કે કંગનાએ આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

More Web Stories

સરગુન મહેતાનો કિલર લુક વાયરલ, ગ્લેમરસ ગાઉનમાં એક્ટ્રેસે આપ્યા જોરદાર પોઝપિંક લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં વામિકા ગબ્બીનો એથનિક લુક વાયરલ!સ્ટ્રેપલેસ બ્લુ ગાઉનમાં અશનૂર કૌરનો કિલર લુક, દરેક અદાઓ પર ફિદા થયા ફેન્સ!6 મહિનાની થઈ સોનારિકા ભદૌરિયાની દીકરી, શેર કર્યા ક્યૂટ ફોટોઝView All