ગાંધીનગરના માણસામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

માણસા ખાતે રાજ્યકક્ષાના યોગ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી

વહેલી સવારથી જ બાળકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં યોગ મેટ સાથે ઉમટી પડ્યા હતા

વહેલી સવારથી જ વિશાળ ગ્રાઉન્ડ પર ડિજિટલ પ્રોટોકોલ સાથે ઉમટી પડ્યા હજારો યોગપ્રેમીઓ

મુખ્યમંત્રીએ માણસામાં હજારો નાગરકો સાથે ગ્રાઉન્ડ પર બેસીને સામૂહિક યોગાભ્યાસ કર્યો

નિરોગી ગુજરાતના નિર્માણ માટે સીએમનું આહવાન

More Web Stories

સોમવતી અમાસ, કુબેર ભંડારી અને મહાકાળી માતાજીના દર્શનનો મહિમાકુબેરેશ્વર મહાદેવ મંદિર, સોમવારના દિવસે કરો શ્રૃંગાર આરતીના દર્શનગિરનાર અને દાતારની ગિરિમાળાઓ વાદળોમાં ઘેરાઈકુબેરેશ્વર મહાદેવનો દિવ્ય શણગાર, મંત્ર અને શંખના ધ્વનિમાં ભક્તો ભક્તિમાં લીનView All