દરરોજ કયા મસાલા ખાવા જોઈએ?

અજમો: પેટના દુખાવામાં રાહત આપે છે, પાચન સુધારે છે અને શ્વાસ સંબંધી તકલીફોમાં ઉપયોગી છે.

જીરું: તે પાચનક્રિયામાં સુધારો કરે છે, ગેસ-એસિડિટી ઘટાડે છે અને ચયાપચય ઝડપી બનાવે છે.

મરી (કાળા મરી): પોષક તત્વોનું શોષણ વધારે છે, ગળાની ખરાશ દૂર કરે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તજ: તે બ્લડ સુગર (ડાયાબિટીસ) અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે.

મેથી: બ્લડ સુગર કંટ્રોલ કરવા સાથે પાચન સારું રાખે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

એલચી: શ્વાસની દુર્ગંધ દૂર કરે છે, પાચન સુધારે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હળદર: તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

More Web Stories

સ્ટ્રેસ લેવલ વધતા થાય અજીબ બેચેની અપનાવો આ સરળ ટીપ્સબ્લડ શુગર કુદરતી રીતે થશે ગાયબ! રોજિંદા આહારમાં સામેલ કરો આ ચમત્કારી શાકભાજીપેટમાં અફારો અને સોજો કેમ આવે છે? જાણો પેટ ફૂલવા પાછળ જવાબદાર કારણો વીશેમહેનતથી ઘટાડેલું વજન ફરી નહી વધે, કરો આ કામView All