કેનેડામાં ટ્રક ડ્રાઈવર એક દિવસમાં કેટલું કમાય છે?
કેનેડામાં એક ટ્રક ડ્રાઇવર સરેરાશ 200 થી 350 ડોલર (આશરે 12,000 થી 21,000) પ્રતિ દિવસ કમાય છે.
તેમનો સરેરાશ કલાકનો પગાર 25 થી 35 કેનેડિયન ડોલર ની વચ્ચે હોય છે.
લોકલ (સ્થાનિક) ડ્રાઇવરોને કલાકના હિસાબે અને લોન્ગ-હૉલ (લાંબા અંતરના) ડ્રાઇવરોને કિલોમીટરના આધારે ચૂકવણી થાય છે.
જે ડ્રાઇવરો પાસે પોતાનો ટ્રક હોય છે તેઓ રોજનું 400 થી વધુ ડોલર કમાઈ શકે છે.
અનુભવ, ઓવરટાઇમ અને બરફના રસ્તા જેવા જોખમી રૂટ પર કમાણી ઘણી વધારે થાય છે.
મહિનાની વાત કરીએ તો એક ડ્રાઇવર સરેરાશ 4,,500 થી 7,000 કેનેડિયન ડોલર (આશરે 2.7 થી 4.2 લાખ) કમાઈ લે છે.
ટેક્સ અને રહેઠાણના ખર્ચ બાદ કર્યા પછી પણ તેઓ દર મહિને સારી એવી બચત કરી શકે છે.