દુર્ગા પુજા પંડાલમાં અનન્યા બિરલા, રેડ આઉટફિટમાં રોયલ અંદાજ
મહાદશમીના અવસર પર મુંબઈના પ્રખ્યાત ઉત્તર બોમ્બે દુર્ગા પૂજા પંડાલમાં દેવી દુર્ગાના આર્શીવાદ અનેક હસ્તીઓ પહોંચી હતી
દેશના અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પુત્રી અને સફળ ઉદ્યોગસાહસિક અનન્યા બિરલા પણ મા દુર્ગાના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચ્યા હતા.
અનન્યાએ તેના કુર્તા સાથે પરંપરાગત ધોતી-શૈલીના સલવાર પહેર્યા હતા. સલવારના નીચેના ભાગ પર ભારે કામે આખા પોશાકને એક વિશિષ્ટ દેખાવ આપ્યો હતો.
આ પ્રસંગે મરૂન વેલ્વેટ સૂટ, સોનેરી ભરતકામ અને મોતીના ઘરેણાં પહેરેલી અનન્યા બિરલાના એથનિક લુકે ખાસ ધ્યાન ખેંચ્યું
અનન્યા બિરલાએ મહાદશમી માટે મરૂન વેલ્વેટ સૂટ પહેર્યો હતો. તેના કુર્તાની ખાસિયત એ હતી કે તેનો ઉપરનો ભાગ સુંદર ભરતકામ કરેલો હતો.
પોતાના પોશાકને મોટા મોતીના કાનની બુટ્ટીઓ તેમજ વિન્ટેજ-શૈલીના બ્રેસલેટ અને રૂબી અને એમેરાલ્ડ સ્ટેટમેન્ટ રિંગ્સમાં અનન્યાનો રોયલ લુક લાગતો હતો
મેકઅપ અને હેરસ્ટાઇલની વાત કરીએ તો, વાળ ખુલ્લા રાખ્યા હતા, નાજુક બ્લશ, ન્યુડ લિપસ્ટિક અને કપાળ પર કુમકુમ તિલક તેના દેખાવને સંપૂર્ણ રીતે રજૂ કરે છે.
અનન્યાએ મરુન આઉટફિટમાં મેચિંગ દુપટ્ટો સુંદર રીતે પહેર્યો હતો, જેનાથી તેણીનો શાહી દેખાવ વધુ સુંદર બન્યો હતો