ચોમાસાના જંગલી ફળોમાંથી બનશે ચટાકેદાર અથાણાં, દેશભરમાં ભારે ડિમાન્ડ
ચોમાસામાં મળતા જંગલી ફળોમાંથી બનેલા અથાણાં ભારતમાં લોકપ્રિય છે
આ જંગલીફળોમાંથી બનતા અથાણાં મસાલેદાર અને સ્વાદિષ્ટ જ નથી પોષક તત્વોથી ભરપૂર પણ છે
આમરાનું અથાણું ઉત્તરપૂર્વ ભારત અને પૂર્વીય રાજ્યોમાં લોકપ્રિય છે. તેનો તીખો, ખાટો સ્વાદ છે. જે ઘણા પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે.
હિસાલુ એક નાનું જંગલી ફળમાંથી બનતું અથાણું સ્વાદિષ્ટ હોવા સાથે કુદરતી પોષક મૂલ્યથી ભરપૂર છે. જે શરીરની ઉર્જા વધારવામાં મદદ કરી શકે છે.
પર્વતીય વિસ્તારના કફલ જંગલી ફળનો સ્વાદ મીઠો અને ખાટો છે, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર આ ફળનો ઉપયોગ અથાણાં અને ચટણીમાં થાય છે.
ક્રેનબેરી એક ખાટા અને મીઠા જંગલી ફળ છે જે વિટામિન સીથી ભરપૂર છે. તેનું અથાણું સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો તેને પાચન માટે પણ ફાયદાકારક માને છે