શું તમને ખબર છે આ બીજ પલાળીને ખાશો તો બમણો ફાયદો થશે

નિષ્ણાતો આ ખોરાકને ખાતા પહેલા પલાળવાની ભલામણ કરે છે, તેમના પોષક મૂલ્ય અને ફાયદા બમણા થઈ જાય છે.

આ બીજ પલાળવાથી તેમાંથી 'ફાઇટીક એસિડ' દૂર થાય છે, જેના લીધે આપણું શરીર તેના વિટામિન્સ અને મિનરલ્સને વધુ સારી રીતે પચાવી શકે છે.

પલાળેલા કાળા ચણા કૂક કર્યા બાદ ખાવા, તેનું સેવન શરીરને પુષ્કળ ઉર્જા પ્રદાન કરે છે અને ગેસ અને અપચોમાં રાહત મળે છે.

સોયાબીનને પલાળીને રાંધીને ખાવાથી સ્નાયુઓનું સ્વાસ્થ્ય સુધરે છે, તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે

ખાતા પહેલા 30 થી 30 મિનિટ પલાળેલા ચિયા બીજ ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે

પલાળેલા કિસમિસ ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને શરીરને ઉર્જા મળે છે.

સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે, તેમાં રહેલા પોષક તત્વો પચવામાં સરળ હોય છે

More Web Stories

ખાલી પેટે ખજૂર ખાવી કેટલી ગુણકારી ?કુદરતી સૌંદર્ય અને સ્વાસ્થ્યનો ખજાનો છે એલોવેરા જેલશું લાલ મરચું ડાયાબિટીસના દુખાવામાં આપે છે રાહત, જાણો શુ કહે છે નિષ્ણાંતો?મજબૂત વાળ માટે મસાજ જરૂરી ક્યુ તેલ ચંપી માટે શ્રેષ્ઠ?View All