શું લાલ મરચું ડાયાબિટીસના દુખાવામાં આપે છે રાહત, જાણો શુ કહે છે નિષ્ણાંતો?

credits: meta ai

લાલ મરચામાંથી મેળવેલ કેપ્સેસીન ચેતા સંબંધિત દુખાવામાં રાહત આપી શકે છે

0.075 ટકા કેપ્સેસીન ક્રીમ સૌથી અસરકારક હોવાનું જાણવા મળ્યુ છે

આ ત્વચા પર લગાવાતી સ્થાનિક ક્રીમ છે. તેમાં લાલ મરચામાં સક્રિય ઘટકની નિયંત્રિત માત્રા હોય છે

ચેતાઓમાં પીડા સંકેતો પ્રસારિત કરતા તંતુઓને સીધી અસર કરે છે

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

મજબૂત વાળ માટે મસાજ જરૂરી ક્યુ તેલ ચંપી માટે શ્રેષ્ઠ?ડોક્ટરના મતે આ ઉંમર માતા બનવાનો શ્રેષ્ઠ સમયચોમાસાના જંગલી ફળોમાંથી બનશે ચટાકેદાર અથાણાં, દેશભરમાં ભારે ડિમાન્ડકેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત શું છે?View All