સ્કીનને ક્લિન અને સુંદર રાખવા ખાવ કીવી

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: કીવીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત બનાવે છે.

પાચનતંત્ર માટે ઉત્તમ: તેમાં રહેલા ફાઇબર અને 'એક્ટિનિડિન' એન્ઝાઇમ ખોરાકને સહેલાઈથી પચાવવામાં મદદ કરે છે.

હૃદયનું આરોગ્ય: કીવી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખીને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે.

ડેન્ગ્યુ અને પ્લેટલેટ્સ: ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં કીવી ખાવાથી લોહીમાં પ્લેટલેટ્સ (Platelets) ઝડપથી વધે છે.

ત્વચા માટે ગુણકારી: વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચા પર ચમક લાવે છે અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.

સારી ઊંઘ માટે મદદરૂપ: તેમાં રહેલું સેરોટોનિન તત્વ માનસિક તણાવ ઓછો કરીને ઝડપી અને સારી ઊંઘ લાવવામાં સહાય કરે છે.

More Web Stories

પલાળેલી કાળી દ્રાક્ષ કોણે ખાવી જોઈએ?આ લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ અખરોટઠંડીમાં સ્વાસ્થ્યનું રાખો ધ્યાન.. સવારે ચાલવાની પાડો આદતદિવાળીમાં ઘરની સુંદરતા વધારશે રંગોળી, જુઓ આકર્ષક ડિઝાઈન આઇડિયાView All