દિવાળીમાં ઘરની સુંદરતા વધારશે રંગોળી, જુઓ આકર્ષક ડિઝાઈન આઇડિયા

દિવાળીના પાવન અવસર પર ઘરને સુંદર રીતે શણગારવા માટે રંગોળીનું વિશેષ મહત્વ હોય છે

જો તમને પણ રંગોળી કરવી પસંદ છે તો આ જુદી-જુદી ડીઝાઈનના આઈડિયા તમને કામ લાગશે

બાળકો માટે આ રંગોળીની આ ડીઝાઈન વધુ કામ લાગશે, તેઓ ભૌમિતિક આકાર આપી તેમાં સુંદર રંગો પૂરી શકે છે

શાળાઓમાં અથવા તો ઘરના આંગણા પર આ પ્રકારની રંગોળીની ડીઝાઈન બનાવી શકો છો, દિવાની ડિઝાઈન સરળ અને સુંદર પણ લાગશે

તમને ફૂલો પસંદ હોય તો આ પ્રકારે કમળના ફૂલની ડિઝાઈન બનાવી તેમાં સુંદર રંગો પૂરો, નીચે બેકગ્રાઉન્ડમાં બ્લેક અથવા તો કેસરી કલર લઈ શકો છો

દિવાળીમાં હંમેશા મોરપંખની ડિઝાઈનથી પોતાના ઘરને શણગારે છે, 5 દિવસમાંથી કોઈ એક દિવસ તમે ડિઝાઈન ટ્રાય કરી શકો છો

જે લોકોને કલરની એલર્જી થતી હોય તેઓ પેન્સિલ અથવા ચોકથી કોઈપણ પેર્ટન આપી રંગબેરંગી ફૂલોથી શણગાર કરી શકો છો

વિવિધ રંગો અને ડિઝાઇનથી શણગારેલી રંગોળી ડિઝાઇન અને આજુબાજુ ઝગમગતા દિવડા તમારા ઘરની સજાવટમાં વધારો કરશે

More Web Stories

પલાળેલી કાળી દ્રાક્ષ કોણે ખાવી જોઈએ?આ લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ અખરોટઠંડીમાં સ્વાસ્થ્યનું રાખો ધ્યાન.. સવારે ચાલવાની પાડો આદતસ્કીનને ક્લિન અને સુંદર રાખવા ખાવ કીવીView All