ત્વચાની ગંદકી દૂર કરવા અને રંગ નિખારવા માટે જાણો ઘરેલુ સ્ક્રબ

credits: meta ai

ઘરે બનાવેલા સ્ક્રબથી તમારા ચહેરાને સ્વચ્છ અને ચમકદાર રાખો

ખાંડ અને મધ મૃત ત્વચાના કોષોને દૂર કરશે, મધ ત્વચાને ભેજયુક્ત બનાવશે

કોફી-નાળિયેર તેલનું સ્ક્રબ ત્વચાને કડક બનાવી રક્ત પરિભ્રમણમાં મદદ કરશે

ટામેટા અને ખાંડનું સ્ક્રબમાં એન્ટીઑકિસડન્ટોથી ત્વચા ચમકદાર બનશે

લીંબુ અને મધના સ્ક્રબમાં વિટામિન સી છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે.

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

ઉનાળાની ગરમીમાં ઓઈલી સ્કીનથી છો પરેશાન? ચહેરાની દેખભાળ માટે અપનાવો આ ટિપ્સએડવેન્ચર પ્રેમીઓ માટે સ્કાય ડાઇવિંગ રોમાંચક અને યાદગાર અનુભવત્વચાને કુદરતી ચમક આપે છે આ મેજીકલ ડ્રિંકઢોસો તવા પર ચોંટી જાય છે? આ ભૂલો છે કારણView All