ડુંગળીનુ તેલ વાળને કરાવશે આ ફાયદો

credits: Meta AI

ડુંગળીના તેલમાં રહેલું સલ્ફર વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરવાની સમસ્યા ઝડપથી ઘટાડે છે.

તે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેથી અટકેલી હેર ગ્રોથ ફરી શરૂ થાય છે અને નવા વાળ આવે છે.

આ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે માથાની ત્વચા પરના ઇન્ફેક્શન અને ખોડાને સાફ કરે છે.

તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ વાળનો કુદરતી રંગ જાળવી રાખે છે અને નાની ઉંમરે સફેદ થતા રોકે છે.

ડુંગળીનું તેલ કન્ડિશનર જેવું કામ કરે છે, જે શુષ્ક અને બેજાન વાળને પોષણ આપીને સિલ્કી અને ચમકદાર બનાવે છે.

આ તેલના નિયમિત ઉપયોગથી વાળ બરછટ થતા નથી અને સ્પ્લિટ એન્ડ્સ (બે મોઢાવાળા વાળ)ની સમસ્યા દૂર થાય છે.

તે માથાની ત્વચા (Scalp)નું કુદરતી pH સ્તર જાળવી રાખે છે, જેનાથી વાળ હેલ્ધી રહે છે.

ડુંગળીનું તેલ વાળને ઘટ્ટ અને જાડા બનાવવામાં મદદ કરે છે, જેથી વાળ પાતળા દેખાતા નથી.

More Web Stories

ચોમાસામાં કયા શાકભાજી ન ખાવા અને કેમ ?સુકાઇ ગયેલી નેઇલ પોલીશ ફરીથી યુઝ કરવા માટે આ રીત અપનાવોશું ચોમાસામાં પણ સન સ્ક્રીન યુઝ કરવુ જોઇએ?કાળા મીઠાના જાણો અદ્ભૂત લાભView All