કેળુ ખાલી પેટે ખાવુ કે નાસ્તા પછી?

કેળું આખું વર્ષ મળતું અને શરીરમાં તુરંત એનર્જી આપતું એક શ્રેષ્ઠ ફળ છે.

તેમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

કેળાનું સેવન હૃદય, હાડકાં, પાચનતંત્ર અને ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) માટે ખૂબ ફાયદાકારક છે.

સવારે ખાલી પેટે કેળું ખાવાથી તુરંત એનર્જી મળે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત થાય છે.

ખાલી પેટે કેળું ખાવાથી તેમાં રહેલી નેચરલ શુગરના કારણે બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે.

કેળામાં મેગ્નેશિયમ વધુ હોવાથી ખાલી પેટે ખાવાથી ગેસ, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

માઇગ્રેન કે ગેસની સમસ્યાવાળા લોકોએ સવારે ખાલી પેટે કેળું ખાવાનું ટાળવું જોઈએ.

એક મધ્યમ કેળામાં 90-105 કેલરી હોવાથી ખાલી પેટે ખાવાથી વજન વધી શકે છે.

સવારના નાસ્તા પછી કેળું ખાવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

કેળાને દૂધ, દહીં, ઓટ્સ કે દલિયા સાથે ખાવાથી તેના પોષક તત્વો શરીરમાં સારી રીતે શોષાય છે.

નાસ્તા પછી કેળું ખાવાથી બ્લડ શુગર અચાનક વધતી નથી અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

સવારે ખાલી પેટે કેળું ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે.

જેમને માઇગ્રેનની તકલીફ હોય તેમણે સવારે ખાલી પેટે કેળું ખાવાનું ટાળવું જોઈએ.

કેળાને દૂધ, દહીં કે ઓટ્સ સાથે ખાવાથી તેના પોષક તત્વો શરીરને વધુ ફાયદો પહોંચાડે છે.

More Web Stories

સનસ્ક્રીન લગાવ્યા છતાં થાય છે ટેનિંગ? જાણો નિષ્ણાતની સલાહરાત્રે સૂવાના કેટલા સમય પહેલા ડિનર કરવું જોઈએબપોરે જમ્યા પહેલા ખાઓ સલાડ, થશે આ ફાયદાઆયુર્વેદ મુજબ ઉનાળામાં આઈસ્ડ ટી કરતાં ગરમ ​​દૂધની ચા છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે?View All