ઓફિસ માટે બેસ્ટ હાઈ-પ્રોટીન હેલ્ધી સ્નેક્સ
ચાટ મસાલા સાથે પનીર ક્યુબ્સ સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે
શેકેલા ચણા સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે
મગની દાળના સ્પ્રાઉટ્સ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે
બાફેલી અથવા શેકેલી મગફળી પ્રોટીન અને ચરબીથી ભરપૂર હોય છે
ફળ સાથે ગ્રીક દહીં શ્રેષ્ઠ વિકલ્પ છે, દહીંમાં રહેલું પ્રોટીન ભૂખને નિયંત્રિત કરે છે
ચણાના લોટના ચીલા રોલ્સ ખાઓ, ચણાના લોટમાં રહેલું પ્રોટીન, શાકભાજીમાં રહેલું ફાઇબર સંતોષકારક નાસ્તો
કાળા મરી સાથે બાફેલા ઈંડા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.