શું ઇન્ફેક્શનથી પણ થઈ શકે છે કેન્સર? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

credits: meta ai

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર 2024માં વિશ્વમાં કેન્સરના 12% કેસ ચેપથી થયા

બેક્ટેરિયલ અને વાયરલ ચેપ શરીરમાં લાંબા સમય સુધી રહે તો કેન્સરનું જોખમ વધે

કેન્સરના સૌથી વધુ કેસ હેલિબેક્ટર પાયલોરી બેક્ટેરિયાના કારણે થયા હતા

હેલિબેક્ટર પાયલોરી બેક્ટેરિયા આંતરડામાં જોવા મળે છે

જો તેઓ લાંબા સમય સુધી આંતરડામાં રહે તો પેટનુ કેન્સર વધે છે

હેલિબેક્ટર પછી માનવ પેપિલોમા વાયરસ, જનનાંગોમાં જોવા મળતો વાયરસ

જ્યારે આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સમય જતાં તેનું ઘર બનાવે છે

કેન્સર ચેપથી થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેને અટકાવી શકાય

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું

More Web Stories

પપૈયું કોણે ન ખાવું જોઇએ?શું સાંજે નારિયેળ પાણી પી શકાય ?ફણગાવેલા મગ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો?રોજ ખાઓ ગોળ-ચણા, લોહી વધવા સહિત બીમારીઓ થશે દૂરView All