જમ્યા પછી તરત જ આવે છે ભારે ઊંઘ, જાણો શું છે કારણ?

ખાધા પછી થોડી સુસ્તી કે આરામ અનુભવવો સામાન્ય છે

આ સ્થિતિને પોસ્ટપ્રાન્ડિયલ સોમ્નોલેન્સ અથવા ભોજન પછીનો થાક કહેવામાં આવે છે

ખોરાકમાં પોષક તત્વો, હોર્મોનલ ફેરફારો થાકની લાગણીને પ્રભાવિત કરી શકે છે

ખાધા પછી, શરીર પેટ, આંતરડા અને અન્ય અવયવોમાં પાચન માટે રક્ત પ્રવાહ વધારે છે

કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડથી ભરપૂર ખોરાક ખાઓ છો જેના કારણે સુસ્તી અને થાક લાગે છે

તહેવારોની મોસમમાં વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી લોકો સુસ્ત અને ઊંઘી શકે છે

ભોજન સાથે દારૂનું સેવન કરે છે, આ આદત ભોજન પછીનો થાક વધારી શકે છે

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

ના સીધું, ના ગોળ, કેળા વળાંકવાળા કેમ હોય છેગંભીર બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે આ વેજીટેબલરસોડાના આ 1 મસાલામાં છુપાયેલા છે અદ્ભુત ફાયદાકોળાના બીજ આ રીતે ખાશો તો ફટાફટ વજન ઘટશેView All