વાળનું અકાળે સફેદ થવું એ ફક્ત ઉંમરની બાબત નથી
તણાવ, કુપોષણ, નબળી જીવનશૈલી, ધૂમ્રપાન અને અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ
વાળનો રંગ મેલાનિન નામના રંગદ્રવ્યને કારણે થાય છે.
આ રંગદ્રવ્ય વાળના મૂળમાં મેલાનોસાઇટ્સ નામના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે.
આ કોષો ઓછા સક્રિય અથવા મેલાનિન ઉત્પન્ન કરવાનું બંધ કરે ત્યારે નવા ઉગતા વાળ સફેદ થાય છે
આનુવંશિક પરિબળો અકાળે સફેદ થવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે
વિટામિન B12, વિટામિન D, આયર્ન અને કોપરની ઉણપ વાળ સફેદ કરે છે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.