તુલસી વાળુ દૂધ પીઓ, ગંભીર બીમારીઓ થશે ગાયબ
આયુર્વેદમાં તુલસી અને દૂધનું મિશ્રણ બેસ્ટ માનવામાં આવે છે. તુલસી વાળુ દૂધ પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે.
તુલસીમાં એન્ટી-વાયરલ ગુણ હોય છે જે શરદી-ઉધરસ જેવી સમસ્યામાં રાહત અપાવે છે.ગરમ દૂધમાં મિક્સ કરીને પીવું જોઈએ.
તુલસી બ્લડ સર્કુલેશનને બેસ્ટ બનાવે છે. જ્યારે દૂધમાં રહેલું કેલ્શ્યિમ માસપેશીઓને મજબૂત બનાવે છે.
તુલસી અને દૂધ બન્ને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભદાયી છે.
રોજ રાતે તુલસી વાળુ દૂધ પીવાથી મન શાંત રહે છે અને સારી ઉંઘ આવે છે સાથે જ તણાવ પણ ઓછો થાય છે.
તુલસી શરીરમાંથી ટોક્સિન નીકાળે છે. જ્યારે દૂધ સ્કિનને પોષણ આપે છે.તેનાથી ત્વચા ચમકદાર અને વાળ મજબૂત બને છે