વિટામિન E માટે કયો છે સૌથી સારો સોર્સ, જાણો શુ કહે છે રિપોર્ટ?

credits: meta ai

સ્વસ્થ ત્વચા, હૃદય અને વાળ જાળવવા માટે વિટામિન E જરૂરી

100 ગ્રામ બદામમાં 25.6 ગ્રામ વિટામિન E હોય છે

100 ગ્રામ સૂર્યમુખીના બીજમાં 26.1 મિલિગ્રામ વિટામિન E હોય છે

વિટામિન Eનો એક પ્રકાર, બીટા-ટોકોફેરોલ પણ હોય છે

100 ગ્રામ મગફળીમાં 8.33 મિલિગ્રામ વિટામિન E હોય છે.

બદામ અને સૂર્યમુખીના બીજ કરતાં પ્રોટીન વધુ હોય છે.

100 ગ્રામ મગફળીમાં 25.8 ગ્રામ પ્રોટીન હોય છે. તે ઓમેગા-6 નો ઉત્તમ સ્ત્રોત

ઘઉંના જર્મ તેલ બદામ અને બીજ ઉપરાંત વિટામિન ઇનો સારો સ્ત્રોત છે

100 ગ્રામ ઘઉંના જર્મ તેલમાં 149 મિલિગ્રામ વિટામિન ઇ હોય છે

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

ત્વચાની ગંદકી દૂર કરવા અને રંગ નિખારવા માટે જાણો ઘરેલુ સ્ક્રબઉનાળાની ગરમીમાં ઓઈલી સ્કીનથી છો પરેશાન? ચહેરાની દેખભાળ માટે અપનાવો આ ટિપ્સએડવેન્ચર પ્રેમીઓ માટે સ્કાય ડાઇવિંગ રોમાંચક અને યાદગાર અનુભવત્વચાને કુદરતી ચમક આપે છે આ મેજીકલ ડ્રિંકView All