ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ હર્બલ છોડ, આજે જ ઘરે કુંડામાં ઉગાડો

ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર નિયંત્રણ કરવા ખાંડવાળા ખોરાક ટાળવાની ડોક્ટર સલાહ આપે છે

ખાંડના વિકલ્પ તરીકે ડાયાબિટીસમાં આહારમાં લેવા માટે ગોળ, મધ અને સ્ટીવિયા જેવી કુદરતી વસ્તુઓ શ્રેષ્ઠ છે

સ્ટીવિયા એક એવો છોડ છે જેના પાંદડા કુદરતી રીતે મીઠા હોય છે અને તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે.

ડાયાબિટીસ બીમારીનું પ્રમાણ વધતા છેલ્લા કેટલાક સમયમાં સ્ટીવિયાની ઘરે ખેતી ઝડપથી વધી છે

સ્ટીવિયા એક હર્બલ છોડ જેને તમે સરળતાથી તમારી બાલ્કની, ટેરેસ અથવા બગીચામાં સરળતાથી ઉગાડી શકાય છે.

સ્ટીવિયાના સારા વિકાસ માટે, દર થોડા અઠવાડિયે કાર્બનિક ખાતર ઉમેરવાથી ફાયદો થાય છે

સ્ટીવિયાનો છોડ 4 થી 6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવા સ્થાન પર રાખો, તેની યોગ્ય જાળવણીથી સારા પાંદડા આવશે

સ્ટીવિયાના સૂકા પાંદડા કુદરતી મીઠાશ આપે છે, ખાંડની જગ્યાએ તમે ચા, કોફી અને વિવિધ ઘરેલું વાનગીઓમાં ઉપયોગ કરો

More Web Stories

ઉનાળામાં પણ ચહેરો ચંદ્રની જેમ ચમકશે, ડાયેટમાં સામેલ કરો આ સુપરફૂડ્સશાકભાજી બગડશે નહી, આ રીતે કરો સ્ટોરવિવિધ ઉંમર પ્રમાણે કેટલી હોવી જોઇએ ચાની માત્રા?, જાણોજમ્યા પહેલા ચાલવુ કે પછી ? જાણો ફાયદાView All