કંડિશનર લગાવતી વખતે કરેલી આ ભૂલથી વાળ વધુ તૂટશે

કંડિશનર ક્યારેય પણ સીધા તમારા માથાની ચામડી (સ્કેલ્પ) પર ન લગાવવું જોઈએ, તેનાથી વાળ મૂળમાંથી ચીકણા થઈ જાય

વાળની લંબાઈ અને તેના છેડા (ટિપ્સ) પર જ હંમેશાં કંડિશનરનો ઉપયોગ કરવો, કારણ કે ત્યાં પોષણની સૌથી વધુ જરૂર હોય છે.

શેમ્પૂ કર્યા પછી વાળમાંથી વધારાનું પાણી ન નીચોવવાથી કંડિશનર યોગ્ય રીતે કામ કરતું નથી અને વહી જાય છે.

વાળ પર કંડિશનર લગાવ્યા પછી તેને તરત જ ધોઈ ના નાખવું, પરંતુ ૨ થી ૩ મિનિટ સુધી રહેવા દેવું જરૂરી છે.

વાળ ધોતી વખતે કંડિશનરના અંશો રહી ન જાય તેનું ધ્યાન રાખો, નહીંતર વાળ નિર્જીવ અને ચીકણા દેખાશે.

તમારા વાળના પ્રકાર (સૂકા, તેવા કે સામાન્ય) વગર ગમે તેવું કંડિશનર પસંદ કરવાથી વાળ નુકસાન પામીને વધુ તૂટે છે.

કન્ડિશનર લગાવ્યા બાદ વાળમાં કાંસકો ફેરવવાથી તે સરખી રીતે ફેલાય છે, પરંતુ ભીના વાળમાં જોરથી કાંસકો ન નાખવો.

More Web Stories

શિયાળામાં કાચી હળદર તો સારી,, જાણો કેમ?નાના પણ ચમત્કારી..આથેલા આમળાના છે ગુણકારીઆયુર્વેદિક પાણીમાં પગ પલાળી રાખો અને શરીરને કરો ડિટોક્સમકાઈના રોટલા ખાવાથી થશે આટલા બધા ફાયદાView All