વૈભવ સૂર્યવંશીની પાછળ પડછાયાની જેમ ફરતો આ રહસ્યમય માણસ કોણ છે

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPLમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ચર્ચામાં આવ્યા, RRનો ખેલાડી "બેબી બોસ" તરીકે ઓળખાય છે

IPL 2026ની તમામ મેચોમાં તમે એક શખ્સને હંમેશા વૈભવ સુર્યવંશી સાથે જોયો હશે, જે પડછાયો બનીને સાથે હતો

વૈભવ સુર્યવંશીનો એક કૌટુંબિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માણસ દેખાઈ રહ્યો છે.

જ્યારે વૈભવ સદી ચૂકી ગયા પછી ભાવુક થઈ ગયો, ત્યારે તેના પડછાયો બની રહેલા માણસે જ તેને પ્રોત્સાહન આપ્યું.

આઈપીએલ મેચમાં વૈભવ સુર્યવંશીને જ્યારે વિરાટ કોહલીને મળ્યો ત્યારે પણ આ માણસ ત્યાં જોવા મળ્યો હતો

ક્યારેક ડગઆઉટમાં, તો બાઉન્ડ્રી લાઇન અથવા મેચ પછીની રજૂઆતો બાદ આ શખ્સ વૈભવની આસપાસ જ રહેતો હતો

વૈભવનો પડછાયો બનનાર માણસ રોમી ભિંડર છે, જે રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર છે, જે તેના વાલી, માર્ગદર્શક અને મિત્ર બન્યા છે

More Web Stories

IPLની એક સીઝનમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપરIPL 2026માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનIPL 2026માં અત્યાર સુધી સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટ્સમેનFIFA વર્લ્ડકપમાં ટ્રોફીનું વજન કેટલું હોય છે?View All