અબુ ધાબીમાં BAPS મંદિર જોઈને મંત્રમુગ્ધ થયા ધર્મેન્દ્ર પ્રધાન, કહ્યું 'અસંભવ ચમત્કાર'

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અબુ ધાબીમાં સ્થિત BAPS મંદિરની મુલાકાત લીધી અને તેની સુંદરતા, રચાત્મકતા જોઈને અભિભૂત થયા છે.

તેમને કહ્યું કે આ મંદિરને અસંભવ ચમત્કાર અને સભ્યતાની ઉપલબ્ધિ ગણવતા BAPS સંસ્થાના સંતોની નિસ્વાર્થ સેવા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી.

આ મંદિર ભારતના શાશ્વત મૂલ્યો, સોહાર્દ, શાંતિ અને આધ્યાત્મિકતાનું વૈશ્વિક પ્રતીક છે.

વધુમાં મંત્રીએ કહ્યું કે આ ભવ્ય મંદિર આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

આ ભવ્ય મંદિર પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થયું અને 2024માં મહંત સ્વામી મહારાજ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું.

More Web Stories

ભારતમાં રોજ વપરાશમાં આવે ન્યૂઝીલેન્ડની આ વસ્તુઓઓસ્ટ્રેલિયા ક્યા ક્યા દેશને વેચે છે યુરેનિયમ, શુ હોય તેની કિંમત?ચીનના ઝોંગ શાનશાન, જે પાણી વેચીને બન્યા દેશના સૌથી અમીર વ્યક્તિ!સર્વ શક્તિથી લઇને શિવાલિક આ રીતે LPG લાવનારા જહાજના પડે નામView All