- હમાસ-ઇઝરાયેલ વચ્ચે 16 દિવસથી થઇ રહ્યા છે હવાઇ હુમલા
- 13 ફીમેલ સ્પાર્ટન્સે હમાસ આતંકીને ઠાર કરવા ખાસ ઓપરેશન
- 14 કલાકમાં 100 થી વધુ હમાસ આતંકવાદીઓને કર્યા ઠાર
છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલું હમાસ-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર થઇ રહ્યું છે. બન્ને પક્ષ દ્વારા હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. હમાસના આતંકીઓને ઠાર કરવા માટે ઇઝરાયેલી સેનાની માત્ર 13 મહિલાઓની ટીમે 14 કલાકમાં 100થી વધુ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ સાથે કિબુત્ઝ શહેરને આતંકવાદીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું છે.
મહિલા સૈનિકનું રણમેદાનમાં પરાક્રમ













