• ભારતની બહાર ફરવાનું વિચારી રહ્યા છો
  • આ દેશોમાં વિઝા વિના જઈ શકો છો
  • વિઝા વગર આ દેશોમાં ફરી શકશો

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024ના નવા રિપોર્ટ મુજબ ભારતીય પાસપોર્ટની પોપ્યુલારિટી વધી છે અને તેના કારણે ભારતીયોને વિશ્વના 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. ભારતીયો માટે સારા સમાચાર હોઈ શકે છે જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, કારણ કે હવે ભારતીયોને 58 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નહીં પડે.

ભારતીય પાસપોર્ટની શક્તિ વિશ્વમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે અને તેનો લાભ તે ભારતીયોને મળશે, જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. તાજેતરની રેન્કિંગ મુજબ ભારત વિશ્વભરના પાસપોર્ટની લિસ્ટમાં 80માં સ્થાને પહોંચી ગયું છે અને હવે ભારતીય નાગરિકો વિઝા વિના વિશ્વના 58 દેશોમાં પ્રવેશ કરી શકશે.

58 દેશોમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ, 2024ના નવા રિપોર્ટ મુજબ ભારતીય પાસપોર્ટની શાખામાં વધારો થયો છે અને હવે તેના કારણે ભારતીયોને વિશ્વના 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. જેઓ થાઈલેન્ડ, મોરેશિયસ, ઓમાન જેવા દેશોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર છે. ભારતીય પાસપોર્ટ મજબૂત થવાથી હવે ભારતીય નાગરિકોને 58 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નહીં પડે.

ભારતીય નાગરિકો વિઝા વિના આ દેશોમાં મળશે પ્રવેશ

1. અંગોલા

2. બાર્બાડોસ

3. ભૂતાન

4. બોલિવિયા

5. બ્રિટિશ વર્જિન આઈલેન્ડ

6.બુરુન્ડી

7. કંબોડિયા

8. કેપ વર્ડે ટાપુઓ

9. કોમોરો ટાપુઓ

10. કૂક આઈલેન્ડ

11. જીબુટી

12. ડોમિનિકા

13. ઝિમ્બાબ્વે

14. ઈથોપિયા

15. ફીજી

16. ગ્રેનાડા

17. વનુઆતુ

18. ગિની બિસાઉ

19. હૈતી

20. ઈન્ડોનેશિયા

21. ઈરાન

22. જમૈકા

23. જોર્ડન

24. કઝાકિસ્તાન

25. કેન્યા

26. કિરીબાતી

27. લાઓસ

28. મકાઉ

29. મેડાગાસ્કર

30. મલેશિયા

31. માલદીવ

32. માર્શલ આઈલેન્ડ

33.મોરિટાનિયા

34. મોરેશિયસ

35. માઈક્રોનેસિયા

35. મોન્ટસેરાત

36. મોઝામ્બિક

37. મ્યાનમાર

38. નેપાળ

39. નિયુ

40. તુવાલુ

41. પલાઉ આઈલેન્ડ

42. કતાર

43.રવાન્ડા

44. સમોઆ

45. સેનેગલ

46. ​​સેશેલ્સ

47. સિએરા લિયોન

48. સોમાલિયા

49. શ્રીલંકા

50. સેન્ટ કિટ્સ અને નેવિસ

51. સેન્ટ લુસિયા

52. સેન્ટ વિન્સેન્ટ

53. તાંઝાનિયા

54. થાઈલેન્ડ

55. ટિમોર-લેસ્તે

56. ગ્રેનેડાઈન્સ

57. ત્રિનિદાદ અને ટોબેગો

58. ટ્યુનિશિયા


  • Follow us on: